Advertisement
Author: નોબત સમાચાર

યુ.પી.વી. કન્યા વિદ્યાલયમાં શ્રદ્ધાંજલિ અર્પણ

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં દિવંગતોને

                                                                                                                                                                                                      

શેઠ કાકુભાઈ જીવણદાસ સ્ત્રી હુન્નર ઉદ્યોગ શાળા સંચાલિત શ્રીમતી યુ.પી.વી. કન્યા વિદ્યાલય-જોડીયામાં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અમદાવાદમાં થયેલ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામનાર રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના હતભાગીઓને બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે સંસ્થાના ટ્રસ્ટી, આચાર્ય, શિક્ષકગણ તેમજ વિદ્યાર્થિનીઓ ઉપસ્થિત રહી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh