Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૧૮: ખંભાળીયામાં લાંબા સમયથી ખાડાવાળો તથા લોકો માટે પરેશાનીરૂપ બની ગયેલો ચારરસ્તા ટ્રાફીક ચોકી થી નગર ગેઈટ સુધીનો રસ્તો નવો બનાવવાનું પાલિકાતંત્ર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.
ગઈકાલે ચારરસ્તા પાસેથી આ રસ્તો બંધ કરીને નગર ગેઈટ વિજય સિનેમા તરફ તેલી નદીના પૂલ સુધીનો રસ્તો જેસીબી ની ખોદીને બંધ કરી દેવાયો હતો તથા સુખનાથ રોડ પાસેથી ડાઈવર્ઝન કાઢવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial