Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓપરેશન પણ કરાવ્યું હતું:
જામનગર તા. ૧૭: જામનગરના રવિ પાર્કમાં રહેતા એક યુવાનને કેન્સર વળગ્યા પછી તેઓની તબીયત લથડી હતી. આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે.
જામનગરના ગુલાબનગર નજીક આવેલા રવિ પાર્કમાં રહેતા ફિદાહુસેન અબ્બાસભાઈ મુરીમા (ઉ.વ.૪૫) નામના સીદી બાદશાહ યુવાન આઠેક મહિનાથી કેન્સરની બીમારીથી પીડાતા હતા.
તેઓએ ચારેક મહિના પહેલા ઓપરેશન પણ કરાવ્યું હતું. તે પછી પણ તબીયત સારી રહેતી ન હતી. તેઓને સોમવારે સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેઓનું મૃત્યુ નિપજ્યાનું તબીબોએ જણાવતા ઈમરાનભાઈ અબ્બાસભાઈ મુરીમાએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial