Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દરેડમાં કારખાનેથી પરત જ ન આવ્યાઃ
જામનગર તા. ૧૭: જામનગરના દરેડમાં આવેલા એક કારખાનામાં નોકરી કરતા સુથાર યુવાન પોતાની નોકરી પરથી પરત આવ્યા ન હતા અને છેલ્લા વીસેક દિવસથી ગુમ થઈ ગયા હોય તેમના પરિવારે પોલીસને જાણ કરી છે.
જામનગરના રણજીત સાગર રોડ પર પ્રણામી સોસાયટી-રમાં રહેતા પરેશભાઈ હિમતભાઈ ભાડેશીયા (ઉ.વ.૪૫) નામના સુથાર યુવાન ગઈ તા.૨૩ના દિને જે કારખાનામાં નોકરી કરતા હતા તે દરેડના શિવ કોમ્પલેક્ષમાંથી પરત ન આવતા તેમના પરિવારે પોલીસને જાણ કરી છે. ઉપરોક્ત તસ્વીરવાળા યુવાન અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ પંચકોશી-બી ડિવિઝનના જમાદાર શૈલુભા જાડેજા-૮૫૩૦૩ ૦૯૯૯૯નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial