Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કલાયન્ટસના સહયોગથી ૪૬મા વર્ષમાં પ્રવેશ
રાજકોટ તા. ૧૭ : રાજકોટની દૃષ્ટિ એડ એજન્સીએ સંબંધોના વિશ્વાસ સાથે ૪પ વર્ષની સફળ યાત્રા પૂર્ણ કરી ૪૬ મા વર્ષમાં યશસ્વી પ્રવેશ કર્યો છે.
સંસ્થાના ફાઉન્ડર-ચેરમેન ગિરધરભાઈ ઘાડીયા તથા એમ.ડી. ગિરીશભાઈ ત્રિવેદીની રાહબરી હેઠળ દૃષ્ટિ એડ એજન્સી વવ્યવસાયના તમામ તબક્કે આગેકૂચ કરી રહી છે.
સતત બદલાતી માંગ સાથે એકરૂપતા જાળવવા દરેક વ્યવસાયીઓએ તમામ તબક્કે એક કદમ આગળ રહેવું પડે છે, અને આ માટે 'દૃષ્ટિ' એડ. એજન્સી હંમેશા વ્યવસાયના તમામ તબક્કે એક કદમ આગળ રહી છે. અને પોતાના કલાયન્ટસને પણ એક કદમ અનેકવિધ સોપાનો અને સિદ્ધિઓ સર કરી 'દૃષ્ટિ' એ આજે સૌરાષ્ટ્ર સ્થિત ૩૦૦ થી વધુ લોકલ, નેશનલ લેવલની બ્રાન્ડને ડેવલપ કરવાથી લઈને ભારતભરના તેમજ વિદેશના ન્યુઝપેપર્સ-મેગેઝિન, રેડિઓ, ટીવીમાં એડવર્ટાઈઝમેન્ટ રીલિઝ તેમજ કોઈ પણ પ્રકારની ગ્રાફિક ડિઝાઈન-પ્રિન્ટીંગ ઉપરાંત સોશિયલ મીડિયાની સર્વિસના પરિવર્તનોથી વોકેફ રહીને પોતાની લીડરશિપ જાળવી રાખી છે અને ઉત્તરોત્તર સતત નવીનતા આપવા માટે પ્રસિદ્ધ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial