Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરની રાધિકા એડ્યુકેર સ્કૂલ દ્વારા
જામનગર તા. ૧૭: જામનગરની રાધિકા એડ્યુકેર સ્કૂલ દ્વારા જામનગરના ધો. ૩ થી ૮ ના વિદ્યાર્થીઓના વાલીઓ માટે તા. રર-૪-ર૦ર૪ થી તા. રપ-૪-ર૦ર૪ સુધી સવારે ૯ થી ૧ર વાગ્યા સુધી બાળકોને ભણાવવાની પદ્ધતિથી અવગત કરાવવા ફ્રી ડેમોન્સ્ટ્રેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા માટે મો.નં. ૮૬૯૦૪ ૩૦૩૦ર ઉપર નોંધણી કરાવવા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial