Advertisement
Author: નોબત સમાચાર

દાણીધારધામમાં સંત ઉપવાસીબાપુની ૧૮મી પુણ્યતિથિ નિમિત્તે પૂજનનો કાર્યક્રમ

કાલાવડ તાલુકાના મુળીલા નજીક આવેલા

જામનગર તા. ૧૭: કાલાવડ તાલુકાના મુળીલા પાસે આવેલ શ્રી નાથજીદાદાની જગ્યા-દણીધારધામમાં તા. ૧૮-૪-ર૦ર૪ ના સંતશ્રી ઉપવાસીબાપુની ૧૮ મી પુણ્ય તિથિ નિમિત્તે સવારે ૭-૧પ વાગ્યે પૂજન-અર્ચનનો કાર્યક્રમ યોજાયો છે.

ધર્મપ્રેમીઓને આ પ્રસં ઉપસ્થિત રહેવા દાણીધારધામના મહંત સુખદેવદાસજી બાપુ, પ્રમુખ, ટ્રસ્ટીઓએ અનુરોધ કર્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh