Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહત્તમ તાપમાન ૩પ ડીગ્રી

મિશ્ર ઋતુ વચ્ચે તાપમાનનો પારો સ્થિરઃ

જામનગર તા. ૮: જામનગરમાં ઠંડી અને ગરમીભરી બેવડી ઋતુની અનુભૂતિ વચ્ચે આજે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન કોઈ વધારા કે ઘટાડા વગર મહત્તમ તાપમાનનો પારો ૩પ ડીગ્રીએ સ્થિર રહ્યો હતો. મહત્તમ તાપમાન વધુ રહેતા બપોરે આકરો તાપ યથાવત્ રહ્યો હતો.

નગરમાં શુક્રવારે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન એક ડીગ્રી ઘટીને લઘુતમ તાપમાન ર૧ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૨૦ ટકા વધીને ૯૦ ટકાએ પહોંચી ગયું હતું. ભેજના આટલા વધુ પ્રમાણના પગલે બફારો અનુભવાયો હતો. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ પ થી ૧૦ કિ.મી.ની રહેવા પામી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh