Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકોટ દવાખાને દાખલ હતાઃ
જામનગર તા. ૮: જામજોધપુરના મોટી ગોપ ગામના એક પ્રૌઢ કેન્સરની સારવાર માટે રાજકોટ દવાખાને દાખલ થયા પછી તેઓનું સારવારમાં મૃત્યુ થયું છે.
જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામમાં વસવાટ કરતા માલદેભાઈ દુદાભાઈ સોલંકી (ઉ.વ.પ૧) નામના પ્રૌઢને બેએક મહિના પહેલાં મ્હોંનું કેન્સર થયાનું જાહેર થયું હતું. તેઓ રાજકોટની નાથાલાલ પારેખ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ હતા.
જ્યાં આ પ્રૌઢનું સારવાર દરમિયાન જ મૃત્યુ થયાનું તેમના પત્ની મંજુલાબેન સોલંકીએ પોલીસમાં જાહેર કર્યું છે. જામજોધપુર પોલીસે અપમૃત્યુની નોંધ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial