Advertisement
Author: નોબત સમાચાર

ગઢવી અગ્રણીએ ભૂલથી જમા થયેલ રકમ મૂળ માલિકને કરી પરત

પ્રામાણિકતાનું ઉદાહરણ

ખંભાળીયા તા. ૭ : ખંભાળીયાના સલાયા નાકા વિસ્તારના ગઢવી જ્ઞાતિના અગ્રણી થારીયાભાઈ ડી. મોવાણીયાના યુનિયન બેંકના ખાતામાં કોઈ દ્વારા ભૂલથી ૩૧૫૦૦ની રકમ જમાં કરાવી દેતા તેમણે બેંક અધિકારીઓ પાસે જઈ અને આ ભૂલની જાણ કરીને મૂળ માલિકને રકમ પરત કરી પ્રામાણિકતાનું ઉદાહરણ પુરૃં પાડ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh