Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૮: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ડાયાબિટીસ મુકત ગુજરાત કાર્યક્રમ અન્વયે દ્વરીકા જિલ્લાના ખંભાળીયામાં ડાયાબિટીસ નિવારણ યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
દરરોજ સવારે ૬ થી ૮ વાગ્યા સુધી તા. ૧૪-૧૧-૨૦૨૪ થી તા. ૨૮-૧૧-૨૦૨૪ સુધી પંદર દિવસ યોગકેન્દ્ર હોલ પાલિકા ગાર્ડન ખંભાળીયામાં કેમ્પ યોજાશે વહેલા તે પહેલાના ધોરણે ૧૦૦ વ્યક્તિ માટે કેમ્પ છે. જેમાં દરરોજ નિયમિત ભાગ લઈ શકે તેમણે ટોકન ચાર્જ ૧૦૦ રૂપિયા સાથે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ડાયાબિટીસ એકસપર્ટ દ્વારા યોગ અભ્યાસ, આયુર્વેદ જાણકારી, ડાયેટ ચાર્ટ અપાશે. રીઝલ્ટ ઓરીએંટેડ કાર્ય કરવામાં આવશે. રજીસ્ટ્રેશન માટે દેવભૂમિ હોસ્પિટલ ખંભાળીયા, જિલ્લા કોર્ડીનેટર વનીતાબેન ચાવડા (૯૭૨૬૫ ૩૦૯૨૦), લખનભાઈ વારોતરીયા (૯૯૦૯૬ ૫૪૪૪૪)નો સંપર્ક સાધવા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial