Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારત એક પર્વ પ્રિય દેશ છે. દરેક પ્રાંતની આગવી સંસ્કૃતિ છે અને તેનાં તહેવારો છે. ઉત્તર ભારતનાં રાજ્યોમાં કારતક સુદ છઠ્ઠના દિને છઠ્ઠ પર્વ ઉજવવામાં આવે છે. જેમાં વ્રતધારી બહેનો ઉપવાસ કરે છે તેમજ છઠ્ઠનાં દિને સાંજના સમયે સૂર્ય નારાયણને અર્ધ્ય આપવામાં આવે છે. જામનગરમાં પણ વોર્ડ નં. ૬માં પરપ્રાંતીય બાહુલ વિસ્તાર દિગ્જામ મિલ પાસે ઉત્તર ભારતીયો દ્વારા પરંપરાગત રીતે છઠ્ઠ પૂજાની ઉજવણી કરવામાં આવી હતી. આ ધાર્મિક કાર્યક્રમમાં અનેક આગેવાનો તેમજ લોકો જોડાયા હતાં. અને છઠ્ઠ પૂજાની પર્વ ધામધૂમથી ઉજવવામાં આવ્યું હતું અને લોકોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. (તસ્વીરઃ નિર્મલ કારીયા)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial