Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિ૫શ્યના ટ્રસ્ટ, જામનગર તરફથી
જામનગર તા. ૮: જામનગર જિલ્લાના જિજ્ઞાસુ ભાઈઓ-બહેનો વિપશ્યના ધ્યાન સાધનાનો પરિચય મેળવી શકે તે માટે એક દિવસીય પ્રવાસ તા. ૧૦-૧૧-ર૦ર૪, રવિવારના બપોરે ર.૩૦ થી રાત્રિના ૯ વાગ્યા દરમિયાન વિપશ્યના ધ્યાન કેન્દ્ર ધમ્મકોટ, રાજકોટમાં રાખવામાં આવ્યો છે. વિપશ્યના ટ્રસ્ટ, જામનગર તરફથી આયોજીત આ પ્રવાસમાં જોડાવા માંગતા ભાઈઓ-બહેનોએ રજીસ્ટ્રેશન માટે મો. ૯૮રપ૯ ૯પપ૯૯ અથવા મો. ૯૩ર૮૯ ૩૪પ૧૮ નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial