Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તાપમાન વધતુ જાય છે અને ઠંડી ઘટતી જાય છે
જામનગર તા. ૧૭ઃ જામનગરમાં આજે મહત્તમ અને ન્યુનત્તમ તાપમાન ઉંચકાતા ઠંડીમાં થોડો ઘટાડો નોંધાયો છે. ન્યુનત્તમ તાપમાનનો પારો આજે વધુ એક ડીગ્રી ઉપર તરફ સરકીને ૧૯.પ ડીગ્રીએ પહોંચ્યો હતો.
જામનગરમાં આજે સવારે પૂરા થતા ર૪ કલાક દરમિયાન મહત્તમ તાપમાન ૩૧ ડીગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૧૯.પ ડીગ્રી નોંધાયું છે. ભેજનું પ્રમાણ પ૭ ટકા અને પવનની ડીગ્રી સરેરાશ પ્રતિ કલાકના ૧પ થી ર૦ ડીગ્રીની નોંધાઈ છે. ગઈકાલે મહત્તમ તાપમાન ર૮.પ અને ન્યુનત્તમ તાપમાન ૧૮.પ ડીગ્રી રહેવા પામેલ હતું. આથી આજે તાપમાન ઉંચકાતા ઠંડી ઓછી અનુભવાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial