Advertisement
Author: નોબત સમાચાર

તિજોરી કચેરીના કર્મચારીઓએ કાળીપટ્ટી ધારણ કરી ફરજ બજાવીઃ વિરોધ

જામનગર જિલ્લા પંચાયતના કર્મચારીઓ તથા

રાજ્ય સરકારના વિવિધ વિભાગના કર્મચારીઓ પોતાની માંગણીઓને વાચા આપવા આંદોલન ચલાવી રહ્યા છે. ગઈકાલે જામનગરમાં જિલ્લા પંચાયતના કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરવામાં આવી હતી. તેવી જ રીતે જામનગરની તિજોરી કચેરીના કર્મચારીઓ પણ આંદોલન કાર્યક્રમમાં જોડાયા હતાં અને કાળી પટ્ટી ધારણ કરી હતી. જુની પેન્શન યોજના લાગુ કરવી, પીએફમાં સરકારનો ફાળો વધારવો સહિતના મુદ્દે સરકારી કર્મચારીઓ દ્વારા આંદોલનના મંડાણ કર્યા છે. હવે તા. ૧૬ ના આ કર્મચારીઓ કાળા કપડા પહેરીને ફરજ બજાવશે. તેમજ તા. ર૩ ના ગાંધીનગરમાં ધરણાંનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh