Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તારીખ ૮ અને ૧૫ જૂનની
રાજકોટ તા. ૭: આગામી તા. ૮ અને ૧૫ જૂનની પોરબંદર-દિલ્હી સરાઈરોહિલા એક્સપ્રેસ ડાયવર્ટ કરાયેલા રૃટ પર દોડશે.
ઉત્તર ૫શ્ચિમ રેલવેના જયપુર ડિવિઝનમાં એન્જિનિયરીંગના કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી પોરબંદર-દિલ્હી સરાઈ રોહિલા એક્સપ્રેસ ડાયવર્ટ કરાયેલા રૃટ પરથી દોડશે. ૮ અને ૧૫ જૂનના પોરબંદરથી ઉપડતી ટ્રેન નંબર ૨૦૯૩૭ પોરબંદર-દિલ્હી સરાઈ રોહિલા એક્સપ્રેસ તેના નિર્ધારીત રૃટ મારવાડ, અજમેર, ફુલેરા, જયપુર, અલવર, રેવાડીને બદલે ડાયવર્ટ કરાયેલા રૃટ વાયા મારવાડ, જોધપુર, મેડતારોડ, ડેગાના, રતનગઢ, ચુરૃ, લોહારૃ, રેવાડી થઈને ચાલશે. જે સ્ટેશનો પર આ ટ્રેન નહીં જાય તેમાં બ્યાવર, અજમેર, કિશનગઢ, ફુલેરા, જયપુર, બાંદિકુઈ, અલવર અને ખૈરથલનો સમાવેશ થાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial