Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૭: દ્વારકામાં એક મોટરચાલકે બાઈકને ઠોકર મારતા અકસ્માત થયો હતો. જેમાં બાઈકચાલક અને તેમની ત્રણ પુત્રીને ઈજા પહોંચી હતી.
ગત તા.૪-૬-૨૦૨૪ના બપોરે દોઢેક વાગ્યે દ્વારકામાં કાનદાસબાપુ આશ્રમ પાસેથી હિતેન્દ્રભાઈ પરબતભાઈ સોનગરા (ઉ.વ.૩૬) પોતાની ત્રણ પુત્રીને બાઈકમાં સાથે લઈને પસાર થતાં હતા. જીજે-૧૦-ડીઈ ૮૦૮૧ નંબરની ફોર વ્હીલ ચાલકે બાઈકને ઠોકર મારતા અકસ્માત થયો હતો. જેમાં હિતેન્દ્રભાઈ સોનગરા અને તેમની સપના, જીયાબેન અને પરી નામની ત્રણ પુત્રીને ઈજા પહોંચી હતી. આ અંગે હિતેન્દ્રભાઈની ફરિયાદના આધારે પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૃ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial