Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયાના બેહ ગામે ઐતિહાસિક જુંગીવાળા વાછરાડાડાના મંદિરે રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ માનતા પૂર્ણ કરવા આવ્યા હતાં. રાજયમંત્રી રાઘવજીભાઈની સાકર તુલા કરવામાં આવી હતી. તેમણે મંદિરમાં દર્શન કરી સ્થળના ઈતિહાસ તથા પ્રગતિ વિષે જાણકારી મેનેજિંગ ટ્રસ્ટી વેરશીભાઈ ગઢવી પાસેથી મેળવી હતી. રાઘવજીભાઈ સાથે ગામના સરપંચ પ્રવિણભાઈ માયાણી, કારાભાઈ ગઢવી, વેરશીભાઈ માયાણી, રાયાભાઈ, દેવદાસભાઈ જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial