Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો-સ્વજનો જોડાયાઃ સાર્વત્રિક છવાયો શોકનો માહોલ
જામનગરના સાંધ્ય દૈનિક 'નોબત' પરિવારના વડીલ કિરણભાઈ માધવાણીનું નિધન થયાના સમાચાર જાણી મોટી સંખ્યામાં રાજકીય નેતાઓ, કોર્પોરેટરો, અગ્રણીઓ, વિવિધ સંસ્થાના આગેવાનો, સગા-સ્નેહીનો, જ્ઞાતિજનો, મિત્રો ઉપસ્થિત રહી સ્વ. કિરણભાઈના પાર્થિવદેહને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જામનગરના આદર્શ સ્મશાનગૃહમાં જ્યારે અગ્નિદાહ આપવામાં આવ્યો ત્યારે સમગ્ર વાતાવરણ શોકમગ્ન બની ગયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial