Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સતત ૧૪મા વર્ષે આયોજનઃ મહાનુભાવોની હાજરીમાં
જામનગર તા. ૫: આસ્થા, આરાધના અને ઉમંગના ત્રિવેણી સંગમ એવી નવલી નવરાત્રિ ચેતના જ પરમ હોય છે ત્યારે આ વર્ષે પણ જામનગરના આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૪ મા વર્ષે વિસ્તારની અલગ-અલગ ગરબી મંડળની બાળાઓને લ્હાણી વિતરણ કરવામાં આવી હતી. આ લ્હાણી વિતરણ પ્રસંગમાં શ્રી રાધાકૃષ્ણવાળા શ્રી હરીબાપુના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમજ ટ્રસ્ટના પ્રમુખ પ્રવિણસિંહ ચુડાસમા, ઉપપ્રમુખ જગદીશભાઈ ડાંગર, કામેશ્વર મહાદેવના મહંત ગીરીબાપુ, મહાનગર પાલિકાના શાસક પક્ષના નેતા આશિષભાઈ જોશી, કોર્પોરેટર કિશનભાઈ માડમ, વોર્ડ પ્રમુખ દિપકભાઈ વાસાણી તેમજ વિશાલભાઈ ખખ્ખર, અનોપસિંહ જાડેજા, સિદ્ધરાજસિંહ રાઠોડ, અરજનભાઈ કરમુર, બિપીનસિંહ ઝાલા, દિલીપભાઈ ભરડવા, ઘનશ્યામસિંહ જાડેજા, નવનીતસિંહ રાઠોડ, રવિભાઈ પ્રજાપતિ, પૂંજાભાઈ ગઢવી, રાજવીરસિંહ ચુડાસમા, વિરેન્દ્રસિંહ જાડેજા, જમનભાઈ ભંડેરી વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial