Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૫: ખંભાળીયામાં દિવાળીના તહેવારો અગાઉ પંદરેક દિવસથી બજારોમાં રોનક સાથે ખરીદીના માહોલ ગ્રાહકો ઉમટતા તેના બદલે આ વખતે છેક વાઘ બારસ સુધી સામાન્ય સ્થિતિ રહ્યા પછી ધનતેરસથી દિવાળી નીકળી હતી તથા દિવાળીના દિવસે મોડી રાત્રિ સુધી ફટાકડાની ધમધમાટ અને રોશની સાથે શહેરીજનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક દિવાળી ઉજવી હતી તો નૂતન વર્ષ, ભાઈબીજ જેવા તહેવારો પણ લોકોએ ખૂબ જ ઉત્સાહપૂર્ણ રીતે ઉજવ્યા હતા તથા કંઈ અનિચ્છનીય ઘટના વગર બજારો લોકાથી ઉભરાઈ ગયાની સ્થિતિમાં પણ આનંદથી ઉજવણી કરી હતી.
હરસિદ્ધિ વન આકર્ષણનું કેન્દ્ર
હર્ષદ પાસે નિર્માણ થયેલ હરસિદ્ધિ વન દિવાળીના તહેવારો અને રજાના દિવસો દરમ્યાન યાત્રાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. રંગબેરંગી લાઈટોના ડેકોરેશન તથા અનોખી સજાવટ સાથે શણગાર કરાયા હતાં. હજારો યાત્રિકો ઉમટ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial