Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાત વાલ્મિકી સમાજમાં પ્રથમવાર દિવ્યાંગ પુત્રની સ્મૃતિમાં શ્રદ્ધાંજલિ રૂપે યોગદાન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સફાઈ આયોગના પૂર્વ ચેરમેન મનહરભાઈ ઝાલા, ઉપરાંત દિપકભાઈ મકવાણા (બેંક ઓફિસર-જૂનાગઢ), યતિનભાઈ વાઘેલા (સામાજિક અગ્રણી-રાજકોટ), પી.સી. વાણિયા (વાલ્મિકી સમાજ અગ્રણી) ઈશ્વરભાઈ જેઠવા (મહંત-દ્વારકા), રાજેન્દ્રસિંહ સરવૈયા, રવિભાઈ રાજ્યગુરુ, આશાદિપ વિક્લાંગ કલ્યાણકારી ટ્રસ્ટના પ્રમુખ સતારભાઈ દરજાદા, દિવ્યાંગ અગ્રણી મનજીભઈ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh