Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાત વાલ્મિકી સમાજનો નોંધપાત્ર કિસ્સોઃ
જામનગર તા. પઃ જામનગરના મુકેશભાઈ મકવાણા (જીએસએફસી) ના દિવ્યાંગ પુત્ર દેવકુમાર (ઉ.વ. ૩૪) નું અવસાન થયું હતું. તેમની ઉત્તરક્રિયાના દિવસે મૃતકના પત્ની રજનીબેનના હસ્તે ૧ર દીકરીઓને રૂ. ૪૦ હજારની એફ.ડી., પરિણીત દીકરીઓને રૂ. રપ હજાર તથા આશાદિપ વિક્લાંગ કલ્યાણકારી ટ્રસ્ટ જામનગરને ૧૧ હજાર મળી કુલ રૂ. ૮,૯૯,૦૦૦ નો સહયોગ આપ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial