Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયાઃ માનવ સેવા સમિતિ દ્વારા વિનામૂલ્યે માસ્કનું વિતરણ કરાયું

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૧૩: ખંભાળીયાની લલીતાબેન પ્રેમજીભાઈ બદીયાણી હોસ્પિટલમાં માનવસેવા સમિતિ દ્વારા નેત્રયજ્ઞ દરમ્યાન દરેક દર્દી, સ્ટાફ, ટ્રસ્ટીઓને કોરોના અંગે સાવચેતી રાખવાના અનુરોધ સાથે વિનામૂલ્યે માસ્કનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ મનુભાઈ પાબારી, તત્કાલીન પ્રમુખ ધીરેનભાઈ બદીયાણી, ટ્રેઝરર વિમલભાઈ સાયાણી, ટ્રસ્ટી સુભાષભાઈ બારોટ તેમજ કારોબારી સદસ્ય રામભાઈ નકુમ દ્વારા દરેક દર્દીઓ તેમજ ઉપસ્થિત સર્વે કર્મચારીઓ ભાઈઓ-બહેનોને માસ્કના ફાયદા તેમજ કોરોના સામે સુરક્ષીત રહેવા માટે અપીલ કરી માર્ગદર્શન આપ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh