Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પરશુરામ ક્રેડિટ કો-ઓપ. સોસાયટી દ્વારા
જામનગર તા. ૧૨: જયશ્રી પરશુરામ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી લિ. ના સભાસદોના સંતાનો કે જેમણે વર્ષ ૨૦૨૫માં લેવાયેલી ધો. ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષામાં ૫૦%થી વધુ ગુણ મેળવેલ હશે તેમને સન્માનીત કરવામાં આવશે. આથી સભાસદોના સંતાનોએ તેમની માર્કશીટની પ્રમાણિત નકલ, સરનામું અને મોબાઈલ નંબર સાથે તા. ૨૫-૬-૨૫ સુધીમાં સંસ્થાના ઓફિસ અવર્સ સવારે ૧૧ થી ૫ વાગ્યા દરમ્યાન જયશ્રી પરશુરામ ક્રેડિટ કો. ઓપ. સોસાયટી લિ. માઈલ સ્ટોન, કોમ. સેન્ટર, પહેલા માળે, ઓફિસ નં. ૧૦૩, કે.વી.રોડ, જામનગરમાં મોકલવાની રહેશે. જૂન-૨૦૨૫માં યોજાનારી સંસ્થાની વાર્ષિક સામાન્ય સભામાં વિદ્યાર્થીઓને પુરસ્કારથી સન્માનીત કરવામાં આવશે તેમ મેનેજીંગ ડાયરેક્ટર જગદીશભાઈ શુકલએ જણાવ્યુ છેે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial