Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમદાવાદની દુર્ઘટનાગ્રસ્ત ફલાઈટમાં સવાર
ખંભાળિયા તા. ૧૩: અમદાવાદથી લંડન જતી ફલાઈટ નંબર એઆઈ૧૭૧ અમદાવાદમાં દુર્ઘટના ગ્રસ્ત થયેલ છે. આ ફલાઈટમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના કોઈપણ નાગરિક સવાર હોય તે તેમના પરિવારજનો તેમજ સગા સંબંધીઓએ જરૂરી સહાયતા- માહિતીની વિગત માટે દેવભૂમિ દ્વારકા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ નં. ૦૨૮૩૩- ૨૩૨૦૮૪, ૦૨૮૩૩- ૨૩૨૧૨૫, ટોલ ફ્રી નં. ૧૦૭૭ તથા મો. ૭૮૫૯૯૨૩૮૪૪ પર સંપર્ક કરવા જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખા, વહીવટી તંત્ર દેવભૂમિ દ્વારકા દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial