Advertisement
Author: નોબત સમાચાર

રાહુલ ગાંધી લોકપ્રિય નેતાઃ પીએમ પદને લાયક

સંજય રાઉતનું નિવેદનઃ

મુંબઈ તા. પઃ શિવસેના-ઉદ્ધવ ઠાકરે ગ્રુપના નેતા સંજય રાઉતે મહત્ત્વપૂર્ણ નિવેદન આપતા કહ્યું છે કે, ઈન્ડિયા ગઠબંધનમાં પી.એમ. પદને લઈને કોઈ ખેંચતાણ નથી. કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી ખૂબ જ લોકપ્રિય છે, અને તેઓ વડાપ્રધાન પદને લાયક છે. જો તેઓ નેતૃત્વ લેવા તૈયાર થતા હોય તો અમે સમર્થન આપવા તૈયાર છીએ. આજે સાંજે ઈન્ડિયા ગઠબંધનની મહત્ત્વપૂર્ણ બેઠક દિલ્હીમાં યોજાવાની છે, ત્યારે સંજય રાઉતનું આ નિવેદન ઘણું સૂચક માનવામાં આવી રહ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh