Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માથામાં ઈજા થતા અમદાવાદ ખસેડાયો હતો
જામનગર તા. પઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સૂરજકરાડીમાંથી બાઈક લઈને પસાર થતા યુવકનું બાઈક અકસ્માતે સ્લિપ થતાં ગંભીર રીતે ઈજા પામેલા યુવાનનું સારવારમાં મૃત્યુ થયું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભીમરાણા ગામમાં રહેતો અશોક રાજાભાઈ મકવાણા નામનો ર૬ વર્ષનો યુવાન ગત તા. ૧-પ-ર૪ ના રાત્રે દસેક વાગ્યે બાઈક લઈને સૂરજકરાડી-મીઠાપુરમાંથી પસાર થતો હતો ત્યારે અકસ્માતે તેમનું બાઈક સ્લિપ થતા નીચે પડી જવાથી માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવારમાં મૃત્યુ થયું હતું આ અંગે પોલીસ હેડ કોન્સ્ટેબલ કે.કે. ઘેડીયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial