Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લામાં ખંભાળિયા સહિતની પાલિકાઓના વિસ્તારોમાં ફાયર સેફ્ટી અંગે તંત્ર દ્વારા ચકાસણી

હોસ્પિટલો, હાઈવે,શોપીંગ મોલમાં સર્વે, નોટીસો અને સીલીંગઃ

ખંભાળિયા તા. ૫: દેવભૂમિ દ્વારકા જિલ્લાના નગર પાલિકા વિસ્તારો છએય નગરપાલિકાઓ ખંભાળિયા, સલાયા, ભાણવડ, ઓખા તથા દ્વારકા અને જામરાવલ વિસ્તારમાં પાલિકા વિસ્તારોમાં આવેલી હોટલો, હોસ્પિટલો, શોપીંગ સેન્ટરો, નાના મોલ જેવા વિસ્તારોમાં દ્વારકા જિલ્લા તંત્રની સૂચના તથા રાજ્યના રીઝીયોનલ ફાયર અધિકારીની સૂચના તથા માર્ગદર્શન સાથે દ્વારકા જિલ્લાના ખંભાળિયા પાલિકાના એક માત્ર ચીફ ફાયર ઓફિસર મિતરાજસિંહ પરમાર દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. સર્વે પછી નોટીસો તથા જ્યાં ક્ષતિ હોય ત્યાં સીલીંગ, ફરિયાદ વિ. અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સર્વે તથા ચેકીંગમાં જે તે ન.પા.ઓના ચીફ ઓફિસરો પણ સાથે જોડાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh