Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બીમારીથી કંટાળી જતા
જામનગર તા. પઃ જામજોધપુરના બાલાસણ ગામના વૃદ્ધાએ બીમારીથી કંટાળી જઈ ટ્રેન હેઠળ ઝંપલાવી દેતા તેમનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થયું હતું.
જામજોધપુર તાલુકાના બાવાસણગામના જેઠીબેન બિજલભાઈ ભારાઈ નામના ૬પ વર્ષના વૃદ્ધાને પાંચેક વર્ષ પહેલા પેરાલીસીસનો હુમલો આવ્યો હતો. ત્યારથી તેમની માનસિક સ્થિતિ સારી રહેતી નહતી અને અવારનવાર માથુ દુખતું હતુ અને અનેક વખત ઘરની બહાર ચાલ્યા જતા હતાં.
ગઈસાંજે પણ તેઓ ઘરથી બહાર નિકળી ગયા હતાં. તે ગામની સીમમાંથી પસાર થતી રેલવે લાઈન પાસે પહોંચી ટ્રેન હેઠળ ઝંપલાવી દેતા તેમનું મૃત્યુ થયું હતું. આ અંગે પોલીસ હેડ કોન્સ્ટેબલ બી.પી.જાડેજા વધુ તપાસ ચલાવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial