Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તાજેતરમાં ખંભાળીયા પાલિકા ફાયર બ્રિગેડ શાખાના વડા અધિકારી મીતરાજસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ ખંભાળીયામાં આવેલા જિલ્લા કોર્ટના બિલ્ડીંગમાં ન્યાયાધીશો, વકીલો તથા લોકોની ઉપસ્થિતિમાં આગ અકસ્માતનો સામનો કઈ રીતે કરવો તથા અગ્નિશમક સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તેની પ્રેક્ટિકલ સમજ આપવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial