Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ-ગુજરાત દ્વારા
તાજેતરમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષ ભીખાભાઈ પટેલ તથા મહામંત્રી મિતેશભાઈ ભટ્ટ દ્વારા રાજ્યના નાણામંત્રીને રજુઆત કરી હાલ ગ્રેચ્યુટીની મર્યાદા ર૦ લાખ છે તે રપ લાખ કરવા માંગ કરાઈ હતી અને સાતમાં પગાર પંચની ભલામણ અનુસાર મોંઘવારીનો દર પ૦ ટકા થતાં ર૦ના રપ લાખ કરવા જરૂર જણાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial