Advertisement
Author: નોબત સમાચાર

આગામી રવિવારે જ્યોતિષ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન

જામનગર તા. પઃ ટીવી ચેનલ 'વી ટીવી' ફેઈમ જયોતિષાચાર્ય મહેન્દ્રભાઈ પંડ્યા (ઋષિરાજ) દ્વારા જામનગરમાં તા. ૯-૬-ર૪ ના રવિવારે બપોરે ૧ર થી સાંજે ૭ વાગ્યા સુધી પવનચક્કી પાસે કુંવરબાઈ જૈન ધર્મશાળા (એસી હોલ)માં જયોતિષ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રજીસ્ટ્રેશન કરાવનારને જ પ્રવેશ મળી શકશે. રજીસ્ટ્રેશન મો.નં. ૯૪૯૯પ ૬૩૬૩૧ ઉપર રૂ.  રપ૦ ની ફી ભરી કરાવી લેવાનું રહેશે. રજીસ્ટ્રેશન કરાવનારને ભોજનનું કુપન આપવામાં આવશે. આ માર્ગદર્શન સભામાં જયોતિષાચાર્ય મહેન્દ્રભાઈ પંડ્યા માર્ગદર્શન આપશે તેમજ તેમને અંગત રીતે મળીને પણ સમસ્યાનું સમાધાન મળી શકશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh