Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે નિસર્ગ નેચર અને એડવેન્ચર કલબ અને સામાજિક વનીકરણ રેન્જ-જામનગરના સહયોગથી આજે સવારે તળાવની પાળે ગેઈટ-નં. ૧ પાસે વિનામૂલ્યે છાયાદાર વૃક્ષોના રોપા તેમજ ફળોના રોપા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેનો મોટી સંખ્યામાં શહેરજનો લાભ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના આનંદભાઈ અકબરી, જાય ભાયાણી, રોહિત પ્રજાપતિ, વેદાંત રાવલ, જીતભાઈ સોની, પ્રિતીબેન રાવલ તથા કમલેશ રાવતે જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial