Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાતમી જૂને ભાજપ સંસદીય દળની બેઠકઃ
નવી દિલ્હી તા.૫: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ તેઓ ૧૭મી લોકસભા ભંગ કરવાની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ભલામણ સાથે ઔપચારિક રીતે વડાપ્રધાન પદેથી રાજીનામું આપશે. તેમ જાણવા મળે છે.
મીડિયા અહેવાલો મુજબ સાતમી જૂને નવા ભાજપ સંસદીય દળની બેઠકમાં મોદીને ફરીથી વડાપ્રધાન બની શકે તે માટે સંસદીય દળના નેતા તરીકે ચૂંટશે અને તે પછી વડાપ્રધાન મોદી ટીડીપી અને જેડીયુના સમર્થન સાથે રાષ્ટ્રપતિ સમક્ષ સરકાર રચવાનો દાવો રજૂ કરશે. તે પછી આઠમી જૂને મોદી ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લઈ લેશે તેમ જાણવા મળે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial