Advertisement
Author: નોબત સમાચાર

સાર્વદેશિક આર્ય પ્રતિનિધિ સભાના કારોબારી સભ્ય તરીકે વરણી કરાઈ

આર્ય સમાજના વિશ્વવ્યાપી સંગઠન

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: સાર્વદેશિય આર્ય પ્રતિનિધિ સભા કે જે આર્યસમાજનું વિશ્વવ્યાપી અને વિશ્વના પચાસ ઉપરાંત દેશોનું પ્રતિનિધિ ધરાવતું સર્વોચ્ચ સંગઠન છે, તેના કારોબારી સભ્ય તરીકે શ્રી આર્યસમાજ, જામનગરના પ્રમુખ શ્રી દિપકભાઈ જ્યંતિલાલ ઠક્કરની વરણી કરવામાં આવી છે. ઉપરોક્ત વરણીને શ્રી આર્યસમાજ, જામનગરના પદાધિકારીઓ, અંતરંગ સદસ્યો, સભાસદો, શ્રીમદ્ દયાનંદ કન્યા વિદ્યાલયના આચાર્યો, શિક્ષકો, વહીવટી કર્મચારીઓ અને સેવક ભાઈઓ-બહેનોએ હ્ય્દયપૂર્વક શુભેચ્છા પાઠવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh