Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂા.ચારેક કરોડનું થયું હતું ટ્રાન્ઝેક્શનઃ
જામનગર તા. ૧૬: જામનગર તાલુકાના નાની માટલી ગામના એક આસામીએ પોતાનું બેંક એકાઉન્ટ સાયબર ફ્રોડ આચરતા શખ્સોને વાપરવા આપ્યા પછી તેની ધરપકડ કરાઈ હતી. અદાલતે આ આરોપીની જામીન અરજી નકારી છે.
જામનગર તાલુકાના નાની માટલી ગામના કનૈયાલાલ ખીમજીભાઈ સભાયા નામના આસામીએ પોતાનું બેંક ખાતું સાયબર ફ્રોડ આચરતા લોકોને વાપરવા આપ્યાની અને તેના ખાતામાં રૂા.૩,૮૬,૭૪,૭૫૬નંુ ટ્રાન્ઝેક્શન થયાની વિગતો મળતા સાયબર પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
જેલહવાલે થયેલા આ આરોપીએ જામીન મુક્ત થવા અરજી કરતા અદાલતે સરકારી વકીલ રાજેશ વશીયરની દલીલો ગ્રાહ્ય રાખી કનૈયાલાલ સભાયાની અરજી ફગાવી દીધી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial