Advertisement
Author: નોબત સમાચાર

ઈંગ્લીશ દારૂના ચાર ચપલા સાથે એક ઝબ્બે

નવા એંસી ફૂટ રોડ પર પોલીસનું પેટ્રોલિંગઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: જામનગરના રણજીતસાગર રોડ પર નવા એંસી ફૂટ રોડ નજીકથી ગઈકાલે રાત્રે એક શખ્સ ઈંગ્લીશ દારૂના ચાર ચપલા સાથે ઝડપાયો છે.

જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા નવા એંસી ફૂટ રોડ પરની મયુર ગ્રીન સોસાયટી પાસેથી ગઈકાલે રાત્રે પસાર થતા જડેશ્વર પાર્ક નજીક ગલીમાં રહેતા રવિ રમેશભાઈ દલવાણી નામના શખ્સને પોલીસે શકના આધારે રોક્યો હતો.

આ શખ્સની તલાશી લેવાતા તેની પાસેથી ઈંગ્લીશ દારૂના ચાર ચપલા મળી આવ્યા હતા. પોલીસે રૂા.૪૦૦ની કિંમતના ચપલા કબજે કરી રવિ દલવાણીની ધરપકડ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh