Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસ દ્વારા તપાસ શરૃઃ
જામનગર તા. ૧ઃ ખંભાળિયાના લુહારસારમાં રહેતા એક વૃદ્ધે ગઈકાલે સાંજે પોતાના ઘરે અકળ કારણથી ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી છે.
ખંભાળિયા શહેરમાં લુહાર સારમાં આવેલી સાંકળી શેરીમાં રહેતા નરેશભાઈ રામજીભાઈ પરમાર (ઉ.વ.૬૮) નામના વૃદ્ધે ગઈકાલે સાંજે પોતાના ઘરે કોઈ અકળ કારણથી મરી જવાનો કઠોર નિર્ણય કરી ગળાફાંસો ખાઈ લીધો હતો.
તે બાબતની જાણ થતાં પરિવારજનોએ તેઓને નીચે ઉતારી ચકાસતા નરેશભાઈ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. તેમના પુત્ર જીજ્ઞેશભાઈ પરમારે પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial