Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં તા. ર થી ૭ માર્ચ દરમિયાન
જામનગર તા. ૧ઃ આઈ.ટી.આર.એ. જામનગર દ્વારા તા. ર માર્ચથી ૭ માર્ચ સુધી સવારે ૯ થી ૧ર-૩૦ વાગ્યા સુધી, શ્વાસના રોગ અને બીમારી માટે નિઃશુલ્ક નિદાન અને સારવાર માટે ઓ.પી.ડી.નું આયોજન રોગ નિદાન ઓ.પી.ડી. નં. ૧૬, ઓ.પી.ડી. બ્લોક, સીટી 'બી' ડિવિઝન સામે, જામનગરમાં કરવામાં આવ્યું છે. જેમાં લાંબા સમયથી શરદી, ઉધરસ અને શ્વાસની તકલીફ હોય તથા ધૂળ ધૂમાડાથી શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તેવા લોકોના ફેફસાનું નિદાન કરી, ફેફસાની કેપેસટી જણાવી સારવાર કરવામાં આવશે, જેનો લાભ લેવા આઈ.ટી. આર.એ.ના નિયામક પ્રો. વૈદ્ય અનુપ ઠાકર દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial