Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચોમાસામાં તૂટી ગયેલી
જામનગર તા.૧ઃ જામનગરના રણમલ તળાવમાં પાણીનું લેવલ ઓછું થશે એટલે તુરંત જ દીવાલનું કામ શરૂ કરવામાં આવશે તેવો જવાબ મહાનગરપાલિકાએ આપ્યો છે.
જામનગરમાં રણમલ તળાવની દીવાલ ગત ચોમાસામાં વરસાદના કારણે પડી ગઈ હતી. જ્યાં મહાનગરપાલિકા દ્વારા પતરા લગાડી આડશ ઉભી કરવામાં આવી છે.
આથી જામનગરમાં એડવોકેટ ગૌતમ ગોહિલએ તાકિદે સમારકામ કરવા માટે મહાનગરપાલિકામાં સક્ષમ અધિકારી સમક્ષ રજુઆત કરી હતી. આથી પ્રોજેકટ પ્લાનીંગ શાખાના અધિકારીએ લેખિતમાં જવાબ આપ્યો છે કે હાલ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને તળાવમં પાણીનું લેવલ ઓછું થશે એટલે તુરંત જ દીવાલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial