Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકોટની સુવિખ્યાત બ્રાન્ડ
જામનગરમાં ટાઉનહોલ સર્કલમાં રાજકોટની સુવિખ્યાત બ્રાન્ડ 'વડાલીયા' ના ફ્રેન્ચાઈઝી સ્ટોરનો આજથી શુભારંભ થયો છે. વડાલીયા બ્રાન્ડના ફુડઝના આ સ્ટોરમાં વિવિધ પ્રકારના નમકીન, વેફર્સ, કચોરી, ખાખરા, પાપડ તેમજ મુખવાસની વેરાઈટીઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. સ્ટોરના શુભારંભ નિમિત્તે જામનગરના ફ્રેન્ચાઈઝી સ્વસ્તિક એન્ટરપ્રાઈઝ દ્વારા આગામી ૪ માર્ચ સુધી (ચાર દિવસ માટે) ગ્રાહકોને તમામ પ્રોડકટ્સ ઉપર રપ ટકા ડીસ્કાઉન્ટની ઓફર કરવામાં આવી છે. વડાલીયા ફ્રેન્ચાઈઝીના આરંભ પ્રસંગે સતિષભાઈ ચગ, સુકેશભાઈ જૈન, સમીરભાઈ જૈન, મિતભાઈ વડાલીયાએ વડાલીયાની વિવિધ પ્રોડકટસ અંગે માહિતી આપી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial