Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગઈકાલે સ્ટેન્ડીંગ કમિટીએ બહાલી આપી અને આજે ખાતમુહૂર્ત!?
લોકસભની ચૂંટણી આગામી દિવસોમાં યોજાનાર છે, જ્યારે સફાળી જાગેલી મહાનગરપાલિકાએ વિકાસ કામો માટે વધારે જાગૃતતા દર્શાવી છે. ગઈકાલે જ જે કામોને મંજુરી આપવામાં આવી હતી તે કામોનું આજે મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે.
જામનગરની આંગણવાડીને જોમફુલ બનાવી થીમ સ્માર્ટ બેઈઝ આધારે અપગ્રેડ કરવાના રૂ. ૩ કરોડના કામને ગઈકાલે સ્ટેન્ડીંગ કમિટીમાં બહાલી આપવામાં આવી હતી. આ ઉપરાંત દેવરાજ દેપાળ સ્કૂલ અને સોનલનગર સ્કૂલને સ્માર્ટ સ્કૂલમાં તબદિલ કરવા માટે રૂ. ૪ કરોડ ૪૧ લાખના ખર્ચને બહાલી આપવામાં આવી હતી. આમ કામ મંજુર થયાને ર૪ કલાક પણ થયા નથી ત્યાં જ આજે મુખ્યમંત્રીના હસ્તે આ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. આમ મહાનગરપાલિકાની વિકાસની તેજ ઝડપ નોંધનીય છે. જે ક્યારેક અકસ્માત નોતરી શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial