Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઠંડી વધી પણ પવનની ગતિ ઘટતા રાહતઃ
જામનગર તા. ૧૩ઃ જામનગરમાં તાપમાનનો પારો આજે અડધો ડીગ્રી નીચે તરફ અટકતા ઠંડીમાં થોડો વધારો અનુભવાયો હતો, જો કે પવનની ઝડપમાં ઘટાડો નોંધાતા રાહત મળી હતી.
જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન મહત્તમ તાપમાન ર૭.પ ડીગ્રી અને ન્યુનતમ તાપમાન ૧૩.પ ડીગ્રી નોંધાયું હતું, જ્યારે ભેજનું પ્રમાણ મહત્તમ ૮ર ટકા છે અને પવનની ઝડપ પ્રતિકલાકના સરેરાશ ૧૦ થી ૧પ કિ.મી.ની રહી હતી.
ગઈકાલે ૧૪ ડીગ્રીએ પારો અટક્યા પછી આજે અડધો ડીગ્રી નીચે તરફ સરકતા પારો ૧૩.પ ડીગ્રીએ સ્થિર રહ્યો હતો. આમ ઠંડીમાં થોડો વધારો જોવા મળ્યો હતો, જો કે પવનની ઝડપમાં ઘટાડો થતા રાહત પણ મળી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial