Advertisement
Author: નોબત સમાચાર

'ઈન્ડિયા' ગઠબંધનના સંયોજક બનવાનો નીતિશકુમારનો નનૈયો

૧૪ પક્ષોની વર્ચ્યુઅલ બેઠક સંપન્નઃ

નવી દિલ્હી તા.૧૩ઃ ઈન્ડિયા ગઠબંધનની ૧૪ પાર્ટીઓની વર્ચ્યુલ બેઠક  સંપન્ન થઈ ગઈ છે., જેમાં નીતિશકુમારે ગઠબંધનના સંયોજક બનવાનો ઈનકાર કર્યા હોવાનું જાણવા મળે છે. સૂત્રો મુજબ નીતિશકુમારે કોઈ પદ માટે દિલચસ્પી નથી, જમીન પર એકતા દેખાવી જોઈએ. આ બેઠકમાં મમતા બેનર્જી અને અખિલેશ યાદવના અભિપ્રાયો લેવાની સલાહ અપાઈ હોવાનું જાણવા મળે છે. સૂત્રો જણાવે છેકે, મલ્લિકાર્જુન ખડગે આ ગઠબંધનના સંયોજક બની શકે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh