Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૧૩ઃ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઈશ્વરની ભક્તિ પછી સ્વચ્છતાએ મોટી ભક્તિ હોય ભાજપ કાર્યકરોને વિશેષ સ્વચ્છતા અભિયાનનું આહવાન કરતા દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ દ્વારા શરૂ કરવામાં આવી છે.
દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, મહામંત્રીઓ યુવરાજસિંહ વાઢેર, રસીકભાઈ નકુમ, ભરતભાઈ ગોજીયા તથા જિલ્લાના ચારેય તાલુકાના દશેય મંડલોમાં સમગ્ર જિલ્લાના તમામ સ્થળો પરના તમામ ધાર્મિક સ્થળો, પૂજા સ્થાનો, મંદિરો તથા તેની આસપાસના પરિસરો તથા વિસ્તારોની સફાઈ માટે સ્વચ્છતા અભિયાન શરૂ કરવા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial