Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એઆઈએમઆઈએમ દ્વારા રજૂઆતઃ
જામનગર તા. ૧૩ઃ ગુજરાત હિન્દુ સેનાના પ્રમુખ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની એઆઈએમઆઈએમ સંસ્થાની જામનગરની પાંખે માગણી કરી છે.
એઆઈએમઆઈએમ સંસ્થાના સુપ્રિમો તથા હૈદરાબાદના સાંસદ અસદદુદ્દીન ઔવેસી વિરૂદ્ધ ગુજરાત હિન્દુ સેનાના અધ્યક્ષ અને જામનગરના એડવોકેટ પ્રતીક ભટ્ટે કરેલી જાહેરાત સામે આ સંસ્થાના જામનગરના હોદ્દેદારોએ વિરોધ પ્રદર્શિત કરી કલેક્ટરને આવેદન આપ્યું છે.
રાજ્યના મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી માટે સુપરત કરાયેલા આવેદનમાં જણાવાયું છે કે, ઔવેસીની જીભ કાપી લાવનારને રૂા.૧૧ લાખનું ઈનામ આપવાની હિન્દુ સેનાની જાહેરાત ગેરકાનૂની અને ગેરબંધારણય હોય હિન્દુ સેનાના અધ્યક્ષ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial