Advertisement
Author: નોબત સમાચાર

શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ભગવામય બનાવોઃ હિન્દુ સેના

ઘર-ઘર તિરંગાની જેમ

જામનગર તા. ૧૩ઃ ઘર-ઘર તિરંગાની માફક ઘર-ઘર ભગવાનો કાર્યક્રમ પણ રાખવો જોઈએ અને શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ભગવામય બનાવવાની હિન્દુ સેનાએ માંગ કરી છે.

હિન્દુસેનાના વિભાગ અધ્યક્ષ અશોક સોલંકીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, ઘર-ઘર તિરંગા કાર્યક્રમ સફળ રહ્યો હતો. જ્યારે હવે પ૦૦ વર્ષ પછી ભગવાન શ્રી રામ પોતાના મૂળ સ્થાને વિરાજમાન થઈ રહ્યા છે, ત્યારે ઘર-ઘર ભગવા કાર્યક્રમ ચલાવવો જોઈએ તથા લોકોએ પણ પોતાના ઘર, ઓફિસ વાહનમાં ભગવો લહેરાવી આ કાર્યમાં સદ્ભાગી બનવું જોઈએ.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh