Advertisement
Author: નોબત સમાચાર

વોટ્સએપ વીડિયો કોલીંગ ઉપર નજર રાખવા રજુઆત

જામનગર તા. ૧૩ઃ મોબાઈલ ફોનમાંથી થતા વોટ્સએપ કોલીંગ તથા વીડિયો કોલીંગ ઉપર કોઈ નિયંત્રણ કે વોચ નથી. જેથી તેનો ગેરકાયદે પ્રવૃત્તિઓમાં ઉપયોગ થઈ રહ્યો છે.

જામનગર જિલ્લા જનતાદળ (યુનાઈટેડ) ના પ્રમુખ મયુરભાઈ માડમે પોલીસની સાઈબર ક્રાઈમ વોચ બ્રાન્ચે વોટ્સએપ કોલીંગ અને વીડિયો કોલીંગ ઉપર વોચ રાખવાની વ્યવસ્થા કરવા રજુઆત કરી છે. જેથી ગેરકાયદે પ્રવૃત્તિ અને કોલીંગમાં ઘટાડો થઈ શકશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh