Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૩ઃ જામનગર સ્થિત આઈટીઆરએ સંસ્થા દ્વારા આયુર્વેદ હોસ્પિટલમાં ત્રણ ખાસ ઓપીડીની સુવિધા શરૂ કરવામાં આવશે. તા. ૧૬ જાન્યુથી આંખના રોગ, માથાના દુઃખાવાના રોગ તથા મોઢામાં થતાં રોગ અંગે ઓપીડી રૂમ નં. ૩,૪ અને પાંચમાં સોમ, મંગળ અને બુધવારે સાંજે ૪ થી પ-૩૦ સુધી નિદાન કરી સારવાર કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial